Union Bank Recruitment 2025 | યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2025
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2025 માટે નોકરી શોધી રહેલા યુવાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની પદ્ધતિ ઓનલાઈન નહિ પરંતુ ઓફલાઇન છે. અરજી કરવાની છેલ્લી તારીખ 02 જુલાઈ 2025 છે. તેથી, લાયક અને રસ ધરાવતા ઉમેદવારોને સમયસર … Read more