શ્રમિક અન્નપૂર્ણા યોજના 2025 | Shramik Annapurna Yojana 2025
ગુજરાત રાજ્યમાં કામ કરતા શ્રમિકો માટે ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ ઉપયોગી અને માનવકલ્યાણકારી યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ શ્રમિક અન્નપૂર્ણા યોજના છે. આ યોજના દ્વારા શ્રમિકોને તેમનાં કાર્યસ્થળે અથવા નાકા ઉપર સસ્તા દરે પૌષ્ટિક અને ગરમ ભોજન પૂરું પાડવામાં આવે છે. ખાસ કરીને એવું ભોજન જે તેમને તેમના દિનચર્યા માટે જરૂરી ઊર્જા … Read more