નમો હોસ્પિટલ ભરતી 2025 । NAMO Hospital Recruitment 2025
સિલવાસા ખાતે આવેલા NAMO Medical Education & Research Institute દ્વારા એકદમ નવી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ NAMO હોસ્પિટલ, NAMO કોલેજ ઓફ નર્સિંગ અને NAMO કોલેજ ઓફ એલાઈડ હેલ્થ સાઇન્સીસમાં વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં શૈક્ષણિક, ટેક્નિકલ, મેડિકલ અને સપોર્ટિંગ સ્ટાફ જેવી અનેક પોસ્ટ્સ માટે ભરતી … Read more