Indian Navy Recruitment 2025 | ભારતીય નૌકાદળ ભરતી 2025

Indian Navy Recruitment 2025

સંરક્ષણ મંત્રાલય હેઠળ ભારતીય નૌકાદળ દ્વારા નાગરિક કર્મચારીઓ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. વિવિધ વિભાગોમાં ગ્રુપ C અને D પદો માટે કુલ હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી ખુબ મોટી તક લાવી રહી છે, ખાસ કરીને ITI, ડિપ્લોમા અથવા 10 પાસ ઉમેદવારો માટે … Read more