ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2025 । Gujarat Public Service Commission Recruitment 2025
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ ખુબજ સારા સમાચાર છે. આ ભરતી હેઠળ વિવિધ વિભાગોમાં કુલ 515 જગ્યાઓ ભરવામાં આવશે. જો તમે પણ સરકારી નોકરી મેળવવા ઇચ્છો છો તો આ ભરતીની સંપૂર્ણ માહિતી — જેવી કે કઈ પોસ્ટ માટે જગ્યા ખાલી … Read more