AIDS Project Recruitment Gujarat | એઇડ્સ પ્રોજેક્ટ ભરતી ગુજરાત
ગુજરાતમાં કામ કરતી “ગેપ” સંસ્થા દ્વારા રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ (NACP-V) હેઠળ લક્ષિત જૂથ માટે આઉટરીચ વર્કરના પદ માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે નિયત તારીખે સીધા ઈન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પદ માટે શું લાયકાત જરૂરી છે? ઇન્ટરવ્યૂ ક્યારે અને ક્યાં લેવાશે? પગાર કેટલો મળશે? અને અરજી કરતા પહેલા કયા દસ્તાવેજો … Read more