અભયમ યોજના ગુજરાત 2025 । Abhayam Yojana Details in Gujarati
મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે ગુજરાત સરકારે અભયમ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ 181 નંબર પર ટોલ-ફ્રી હેલ્પલાઈન સેવા મળી રહે છે, જે 24×7 કાર્યરત રહે છે. આ યોજના એવા સમયે મદદરૂપ થાય છે જ્યારે કિશોરી, યુવતી કે કોઈપણ મહિલા તાકીદની મુશ્કેલીમાં હોય, જેમ કે ઘરોમાં હિંસા, રસ્તે હેરાનગતિ, દુર્વ્યવહાર વગેરે. આવા સંજોગોમાં … Read more