SBI Recruitment 2025 | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2025
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ દેશમાં સૌથી મોટું સરકારી બેંકિંગ સંસ્થાન છે. દર વર્ષે SBI વિવિધ પદો માટે ભરતી જાહેર કરે છે અને હજારો ઉમેદવારો તેની તૈયારી કરે છે. વર્ષ 2025 માટે SBI એ Circle Based Officer (CBO) પદ માટે 2600 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. જે ઉમેદવારો અગાઉ અરજી ન કરી શક્યા હોય, તેમના માટે … Read more