વડાલી નગરપાલિકા ભરતી 2025 | Vadali Nagarpalika Recruitment 2025
સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકા દ્વારા 2025 માટે નવનિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. વિવિધ વિભાગોમાં ક્લાર્ક તેમજ વિવિધ જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી ફિક્સ પગાર આધારિત છે અને અરજીની રીત પણ અલગ પ્રકારની છે. લાયકાત શું છે? અરજી ક્યાંથી મળશે અને કેવી રીતે મોકલવી? પગાર કેટલો છે અને કયા દસ્તાવેજો … Read more