Rajkot Municipal Corporation Recruitment 2025 | રાજકોટ મહાનગપાલિકા ભરતી 2025
રાજકોટ મહાનગરપાલિકા હેઠળ કાર્યરત અર્બન હેલ્થ સોસાયટી દ્વારા નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત શહેરી આરોગ્ય કેન્દ્રોમાં વિવિધ પદો માટે કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આ પદો માટે શું લાયકાત જરૂરી છે? કેટલો પગાર મળશે? ક્યાં ઓનલાઈન ફોર્મ ભરવું? અરજી પ્રક્રિયા કઈ રીતે કરવી અને કોના આધાર પર પસંદગી થશે? આવાં તમામ સવાલોના … Read more