Gujarat Council of Science City Recruitment । ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી ભરતી
ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી (GCSC) દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર અને અન્ય અનેક ટેકનિકલ અને વહીવટી પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. તો આ પોસ્ટ્સ માટે જરૂરી લાયકાત શું છે? કેટલી ખાલી જગ્યા છે? અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? પગાર કેટલો મળશે? અરજી કરવાની પ્રક્રિયા કઈ રીતે છે અને પસંદગી કેવી રીતે થશે? … Read more