Ayush Mantralaya Recruitment 2025 | આયુષ મંત્રાલય ભરતી 2025

Ayush Mantralaya Recruitment 2025

ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની સંસ્થા સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ (CCRAS) દ્વારા વિવિધ ગ્રુપ A, B અને C પદો માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ સંશોધન અધિકારી, સ્ટાફ નર્સ, યુડીસી, એલડીસી, MTS અને અન્ય ઘણી ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામાં આવી છે. તો આ તમામ … Read more