આઈ ખેડૂત પોર્ટલ યોજના 2025 । IKhedut Portal Yojana Details in Gujarati
ગુજરાતના ખેડૂતોએ વર્ષોથી ખેતી માટેની સહાય અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે સરકારી કચેરીઓની લાંબી પ્રક્રિયાઓનો સામનો કરવો પડતો હતો. ખેડૂતોના સમય અને મહેનતની બચત થાય તેમજ તેઓ સરળતાથી યોજનાઓનો લાભ લઈ શકે એ માટે ગુજરાત રાજ્ય સરકારે “આઈ ખેડૂત પોર્ટલ 2.0” નામનું ડિજિટલ પ્લેટફોર્મ રજૂ કર્યું છે. આ પોર્ટલ દ્વારા ખેડૂત મિત્રો ઘરે બેઠા … Read more