અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025 । Ahmedabad Municipal Corporation Recruitment 2025
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાગાયત વિભાગ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી જાહેરાત નં. 02/2025-26 થી 04/2025-26 સુધી છે અને તેમાં વિવિધ પદો માટે કુલ 44 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ભરતીમાં કઈ કઈ જગ્યાઓ છે, કેટલો પગાર મળશે, લાયકાત શું જોઈએ, અરજી કેવી રીતે કરવી અને ફી કેટલી ભરવાની રહેશે જેવી તમામ … Read more