અકસ્માત મૃત્યુ સહાય યોજના 2025 | Akasmat Mrutyu Sahay Yojana Gujarat 2025
ગુજરાત રાજ્ય સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં શ્રમજીવીઓ માટે એક ખાસ યોજના શરૂ કરી છે જેનું નામ અકસ્માત મૃત્યુ સહાય યોજના છે. આ યોજના હેઠળ જો કોઈ શ્રમિકનું કામના સ્થળે અકસ્માતે મૃત્યુ થાય છે અથવા તેને કાયમી અશક્તતા થાય છે, તો તેના વારસદારોને આર્થિક સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકાર આ સહાયથી શ્રમિક પરિવારોને આર્થિક … Read more