ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન સ્પેશિયાલિસ્ટ ઓફિસર ભરતી 2025 । IBPS SO Recruitment 2025
ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) પદ માટે 2025ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી હેઠળ IT ઓફિસર, કૃષિ ક્ષેત્ર અધિકારી (AFO), રાજભાષા અધિકારી, કાયદા અધિકારી, માનવ સંસાધન અધિકારી અને માર્કેટિંગ ઓફિસર જેવી વિવિધ પોસ્ટ માટે કુલ 1007 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. પદ માટે લાયકાત શું … Read more